Tuesday 15 March 2016

કોમ્પ્યુટર એડેડ લર્નિંગ અંતર્ગત




ડાયસ રીપોર્ટ કાર્ડ જન્ વાંચન

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન સી આરસી મિત્રો દ્વારા કરવામાં આવેલ 
ડાયસ રીપોર્ટ કાર્ડ જનવાંચન 



Wednesday 15 October 2014

CAL- UNICEF

Computer Aided Learning (CAL) Programme Monitoring by Miss.Shibani Sahni from UNICEF & Miss.Priyanka (SPO,SSA Gandhinagar)

Tajpur-1 Primary School,Prantij





Salal-1 Primary School,Prantij



Friday 5 September 2014

વર્ચ્યુઅલ ક્લાસરૂમ


ગતિશીલ ગુજરાત અંતર્ગત 
વર્ચ્યુઅલ ક્લાસરૂમ અંતર્ગત અંગ્રેજી વિષયનું શિક્ષણ મેળવી રહેલ બાળકો




જ્ઞાન સપ્તાહ


જ્ઞાન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગતનું મટીરીયલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
ગતિશીલ ગુજરાત અંતર્ગત
જ્ઞાન સપ્તાહ કાર્યક્રમ 
માન મુખ્યમંત્રીશ્રીનું જ્ઞાન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગતનું ઉદબોધન નિહાળી રહેલ બાળકો 

 જ્ઞાન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સ્વ - શિક્ષણ આપી રહેલ બાળકો 

5 મી સપ્ટેમ્બર (શિક્ષક દિન )નું માન મુખ્યમંત્રીશ્રીનો  કાર્યક્રમ  નિહાળી રહેલ બાળકો અને શિક્ષકો 




Wednesday 18 June 2014


 કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ - 2014
તાલુકો - પ્રાંતિજ , જીલ્લો - સાબરકાંઠા 




અમીનપુર પ્રાથમિક શાળા ખાતે માન મંત્રીશ્રી નાનુભાઈ વાનાણી સાહેબનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું

અમીનપુર પ્રાથમિક શાળામાં માન મંત્રીશ્રી એક મંત્રી શ્રી એક બાળકને  પ્રવેશ કીટ આપતા નજરે પડે છે





અમીનપુર પ્રાથમિક શાળા વૃક્ષારોપણ કરી રહેલ મંત્રીશ્રી અને અન્ય મહેમાનો









પલ્લાચર પ્રાથમિક શાળામાં પ્રવેશ પામેલ બાળકો સાથે મંત્રીશ્રી અને અન્ય મહેમાનો 




પલ્લાચર પ્રાથમિક શાળાના બાળકો









બોરિયા પ્રાથમિક શાળાના પ્રવેશ પામેલ બાળકો સાથે  મંત્રી શ્રી તેમજ અન્ય મહાનુભાવો


માન મંત્રીશ્રી એક બાળકીને પ્રવેશ કીટ આપતા નજરે પડે છે

 પુનાદરા પ્રાથમિક શાળામાં TRANSPORTATION ની સુવિધા નિહાળી રહેલ માન મંત્રી સાહેબ શ્રી
 મંત્રી શ્રી તેમજ અન્ય મહાનુભાવો બાળકોને પ્રવેશ કીટ આપતા નજરે પડે છે

પ્રાથમિક શાળાનું ભણતર પૂર્ણ કરી માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવેલ ધોરણ-9 નાં બાળકોને પુસ્તક આપી રહેલ મંત્રીશ્રી નાનુભાઈ વાનાણી અને દિપસીહજી રાઠોડ સાહેબશ્રી
ઘડકણ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમ્યાન સ્વાગત ગીત કરતી બાળાઓ અને યોગ કરી રહેલા શાળાના વિદ્યાર્થીઓ
સુખડ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમ્યાન વિદ્યાલક્ષ્મી  બોન્ડ આપી રહેલ અધિકારી શ્રી અને બાળકને  પ્રવેશ કીટ આપી રહેલ શાળાના આચાર્ય શ્રીમતી પૂર્વીબેન
 અમલાની મુવાડી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ પ્રસંગે ડાયસ ના સ્કુલ રીપોર્ટ કાર્ડનું  જનવાંચન કરી રહેલ શ્રી અનવરહુસેન મનસુરી( સી આર સી ,બાલીસણા)
  પ્રાંતિજ-1 પ્રાથમિક શાળામાં શહેરી વિસ્તારના પ્રવેશોત્સવ પ્રસંગે ડાયસ ના સ્કુલ રીપોર્ટ કાર્ડનું  જનવાંચન કરી રહેલ શ્રી અજયભાઈ પટેલ ( સી આર સી ,વાઘપુર/પ્રાંતિજ-1)

શહેરી વિસ્તારના પ્રવેશોત્સવ દરમ્યાન ચંચળબા પ્રાથમિક શાળાના બાળકોને વ્યક્તિગત રીતે પ્રશ્નોત્તરી કરી રહેલ અધિકારી શ્રી અશોકભાઈ ભાવસાર સાહેબ

ચંચળબા પ્રાથમિક શાળામાં આંગણવાડીના બાળકોને રમકડા આપી રહેલ અધિકારી શ્રી અશોકભાઈ ભાવસાર સાહેબ

 પ્રાંતિજ તાલુકાની ચંચળબા પ્રાથમિક શાળામાં શહેરી પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવ શ્રી અશોકભાઈ ભાવસાર સાહેબે બાળકો સાથે શિક્ષણની રસપ્રદ પળો માણી હતી .

 
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ - 2014 પૂર્વે પ્રાંતિજ તાલુકાના ગામે ગામ બાળકો અને વાલીઓને શિક્ષણ માટે પ્રવેશ મેળવવાની જાગૃતિ માટે રીક્ષા દ્વારા કરવામાં આવેલ પ્રચાર