Thursday 17 October 2013

ડાયસ જનવાંચન ફોટોગ્રાફ્સ


 WORKSHOP ON U-DISE 2013-14
AT TOWN HALL HIMATNAGAR
 રામપુરા પ્રાથમિક શાળામાં ડાયસ ફોર્મ ભરી રહેલા સી આર સી શ્રી રાજેન્દ્રસિંહ પરમાર
 તખતગઢ  પ્રાથમિક શાળામાં ડાયસ ફોર્મ ની સમજ આપી રહેલા સી આર સી શ્રી વિષ્ણુભાઈ રાવળ
 હડમતીયા  પ્રાથમિક શાળામાં ડાયસ ફોર્મ ની સમજ આપી રહેલા સી આર સી શ્રી વિષ્ણુભાઈ રાવળ
 આર એન પટેલ હાઈ સ્કૂલ માં ડાયસ ફોર્મનું વાંચન કરી રહેલા શિક્ષક શ્રી
 ડાયસ જનવાંચન દરમિયાન કતપુર પ્રાથમિક શાળાની મુલાકાતે ગયેલ બ્લોક એમ આઈ એસ શ્રી હિરેન વ્યાસ , જીલ્લા એમ આઈ એસ શ્રી ગૌતમ સાગર , જીલ્લા ઓ આઈ સી શ્રી શૈલેશભાઈ વ્યાસ
ડાયસ જનવાંચન દરમિયાન મોયદ પ્રાથમિક શાળાની મુલાકાતે ગયેલ તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી ટી કે વાઘેલા

શાળા કક્ષાએથી ભરીને આવેલ ફોર્મ ચેક કરી રહેલા બ્લોક એમ આઈ એસ શ્રી હિરેન વ્યાસ સહીત અન્ય સી આર સી મિત્રો







 ઊંછા પ્રાથમિક શાળાનું ડાયસ ફોર્મ ભરી રહેલા બ્લોક એમ આઈ એસ શ્રી હિરેન વ્યાસ